|
જીવન આત્માથી નહીં, શરીરથી ચાલે છે
શ્વાસ પ્રેમથી નહીં, કાર્યોથી ચાલે છે
પ્રભુ આકારમાં નહીં, પ્રેરણાથી મળે છે
કેવળજ્ઞાન પરમાત્માથી નહીં, પોતાની ઓળખાણમાં મળે છે
- ડો. ઈરા શાહ
જીવન આત્માથી નહીં, શરીરથી ચાલે છે
શ્વાસ પ્રેમથી નહીં, કાર્યોથી ચાલે છે
પ્રભુ આકારમાં નહીં, પ્રેરણાથી મળે છે
કેવળજ્ઞાન પરમાત્માથી નહીં, પોતાની ઓળખાણમાં મળે છે
- ડો. ઈરા શાહ
|
|