|
જીવન જીવનમાં ફરક હોય છે
કે જીવન જીવવાની રીત અલગ હોય છે
દ્વાર પર ઊભેલો માનવી ક્યારે ખોવાઈ જાય છે
જેને જેવી સમજ, તેવું તે તો જીવન જીવે છે
જેને જેવી હકીકત, તેવી તે તો એને સંવારે છે
આખરે કઈ રીતે જીવવું, એ આપણા હાથમાં છે
અને કઈ રીતે સંવારવું, એ આપણી સમજણમાં છે
- ડો. ઈરા શાહ
જીવન જીવનમાં ફરક હોય છે
કે જીવન જીવવાની રીત અલગ હોય છે
દ્વાર પર ઊભેલો માનવી ક્યારે ખોવાઈ જાય છે
જેને જેવી સમજ, તેવું તે તો જીવન જીવે છે
જેને જેવી હકીકત, તેવી તે તો એને સંવારે છે
આખરે કઈ રીતે જીવવું, એ આપણા હાથમાં છે
અને કઈ રીતે સંવારવું, એ આપણી સમજણમાં છે
- ડો. ઈરા શાહ
|
|