જીવન જીવવું હશે તો એની રાહે ચાલવું પડશે
શોરશરાબોથી ઉપર ઊઠવું હશે, તો એના જેવું બનવું પડશે
આદરના પાત્ર બનવું હશે તો અનાદરને પણ ભૂલવું પડશે
જીવનમાં પ્રભુનો વાસ જોયએ, તો પ્રભુને બધું સોંપવું પડશે
- ડો. ઈરા શાહ

|