|
જીવન મળે કે ના મળે, શું ફરક પડે છે?
જ્ઞાન મળે કે ના મળે, શું ફરક પડે છે?
જ્યાં સુધી અંતર પરિવર્તન નથી;
ત્યાં સુધી શું ફરક પડે છે?
- ડો. ઈરા શાહ
જીવન મળે કે ના મળે, શું ફરક પડે છે?
જ્ઞાન મળે કે ના મળે, શું ફરક પડે છે?
જ્યાં સુધી અંતર પરિવર્તન નથી;
ત્યાં સુધી શું ફરક પડે છે?
- ડો. ઈરા શાહ
|
|