|
જીવન મરણથી મુક્ત થવું હશે તો પ્રીત કરવી પડશે,
કિશોર અવસ્થા સાચવવી હશે તો શુદ્ધ રહેવું પડશે,
અંતરમાં ઊતરવું હશે તો જાગૃત રહેવું પડશે,
પ્રેમને પામવો હશે તો એને બધું સોંપવું પડશે.
- ડો. હીરા