|
જીવનના વ્યવહારમાં જોઈએ બીજાની હરકતોને;
પોતાના વ્યવહારમાં ચૂકીએ હર પળ તો અમે;
બદલવી હશે આ દુનિયાને, તો બદલવી પડશે પોતાની જાતને;
બદલાશું જ્યાં અમે, તો વ્યવહાર અનુકૂળ કરીશું અમે.
- ડો. ઈરા શાહ
જીવનના વ્યવહારમાં જોઈએ બીજાની હરકતોને;
પોતાના વ્યવહારમાં ચૂકીએ હર પળ તો અમે;
બદલવી હશે આ દુનિયાને, તો બદલવી પડશે પોતાની જાતને;
બદલાશું જ્યાં અમે, તો વ્યવહાર અનુકૂળ કરીશું અમે.
- ડો. ઈરા શાહ
|
|