|
જીવનની જાળ અને મૃત્યુની ચાલ, કોઈને ખબર નથી;
હૃદયની વાત અને સૂર્યના તેજથી કોઈ વંચિત નથી.
પ્રભુની યાદ અને એની પાસે માગણીઓથી કોઈ દૂર નથી;
છતાં એને ન છે પ્રાપ્ત એની છાપ, કોઈને ખબર નથી.
- ડો. હીરા