|
જીવની મંઝિલ શું છે, જરા કોઈ જીવને તો પૂછો;
પ્રેમની સીમા શું છે, જરા કોઈ દીવાનાને પૂછો;
પ્રભુની પરાકાષ્ઠા શું છે, જરા કોઈ જ્ઞાનીને તો પૂછો;
જે પ્રશ્નના કોઈ ઉત્તર જ નથી, એવા મહાન રચનારની જરા પૂજા તો કરો.
- ડો. ઈરા શાહ