|
લોકો અક્સર નાટક કરતા હોય છે;
લોકો અક્સર ખોટું બોલતા હોય છે;
જ્યાં ઈરાદા નેક છે, પછી શાને એની જરૂર છે;
જ્યાં મંજિલ એ જ છે, પછી શાને પરદાની જરૂર છે.
- ડો. ઈરા શાહ
લોકો અક્સર નાટક કરતા હોય છે;
લોકો અક્સર ખોટું બોલતા હોય છે;
જ્યાં ઈરાદા નેક છે, પછી શાને એની જરૂર છે;
જ્યાં મંજિલ એ જ છે, પછી શાને પરદાની જરૂર છે.
- ડો. ઈરા શાહ
|
|