ઉમંગથી ભરેલા આ હૈયામાં ના કોઈ ચિંતાનું કારણ છે;
પ્રેમથી ભરેલા આ દિલમાં ના કોઈ વિવાદની જગ્યા છે;
જ્યાં પ્રભુ જ બધું કરે છે અને કરાવે છે, ત્યાં કોઈ શંકા નથી;
જ્યાં પ્રભુ જ ધ્યાન રાખે છે, ત્યાં કોઈ બીજું કાર્ય થતું જ નથી.
- ડો. ઈરા શાહ

|