જુદા-જુદા અનુભવ મળે છે સહુને;
પોતાની અવસ્થા પ્રમાણે મળે છે સહુને;
જેને જેવી માગ, એવું મળે છે સહુને;
મુખ પર તેજ અને આનંદ મળે છે સહુને.
- ડો. ઈરા શાહ
જુદા-જુદા અનુભવ મળે છે સહુને;
પોતાની અવસ્થા પ્રમાણે મળે છે સહુને;
જેને જેવી માગ, એવું મળે છે સહુને;
મુખ પર તેજ અને આનંદ મળે છે સહુને.
- ડો. ઈરા શાહ
|