નસીબ આપણું કોને સમજાવું કે પ્રભુ તો મારામાં છે
પ્રેમ મારો કોને દેખાડું કે પ્રભુમિલનમાં તો એ જીવે છે
સાગર દિલમાં કોને વસાવું કે પ્રેમમાં એ તો રમે છે
ઉમંગના તરંગમાં કોને સમાવું કે મારામાં તો સહુ વસે છે
- ડો. ઈરા શાહ

|