|
જ્યાં ભાવોની કમી થાય છે, ત્યાં ફરિયાદ થાય છે;
જ્યાં ઈચ્છાઓની નીંદર થાય છે, ત્યાં વૈરાગ્ય જન્મે છે;
જ્યાં અનુરૂપ વ્યવહાર થાય છે, ત્યાં આશા-નિરાશા ખતમ થાય છે;
જ્યાં જન્મમરણના ફેરા ખતમ થાય છે, ત્યાં મંજિલની શાંતિ થાય છે.
- ડો. ઈરા શાહ