|
જ્યાં ધીરજ ખૂટે છે, ત્યાં લોકોના અભિપ્રાય બદલાય છે
જ્યાં અહંકાર પર વાર થાય છે, ત્યાં જ બધાં સંયમ ખતમ થાય છે
જ્યાં મોક્ષની પ્રાપ્તિ પર ચલાય છે, ત્યાં પોતાના વિકારો નડે છે
જ્યાં જુલમ ભરી આ દુનિયા લાગે છે, ત્યાં તો પોતાને આપણે સારા ગણીએ છે
- ડો. ઈરા શાહ