|
સમજણની કચાશ કેમ આટલી બધી છે
પ્રેમનો એહસાસ કેમ આટલો ઓછો છે
નિર્દોષતા હૈયામાં કેમ આટલી ખાલી છે
વ્યવહારમાં કચાશ કેમ આટલી બધી છે
પ્રભુને ભજતા, કેમ કંટાળો આવે છે
ચતુર પોતાને સમજીએ, કેમ આટલી કચાશ છે
આવા ભ્રમમાં જીવીએ, કેમ આટલો આડંબર છે
- ડો. ઈરા શાહ
સમજણની કચાશ કેમ આટલી બધી છે
પ્રેમનો એહસાસ કેમ આટલો ઓછો છે
નિર્દોષતા હૈયામાં કેમ આટલી ખાલી છે
વ્યવહારમાં કચાશ કેમ આટલી બધી છે
પ્રભુને ભજતા, કેમ કંટાળો આવે છે
ચતુર પોતાને સમજીએ, કેમ આટલી કચાશ છે
આવા ભ્રમમાં જીવીએ, કેમ આટલો આડંબર છે
- ડો. ઈરા શાહ
|
|