|
જ્યાં ગરીબીની વાત છે, ત્યાં ગરીબ રૂપિયાથી નથી બનાતું;
મનની દરિદ્રતાથી ગરીબ બનાય છે.
જ્યાં અમીરીની વાત છે, ત્યાં અમીરીના પ્રદર્શનથી અમીર નથી થવાતું;
અમીરી મનની વિશાળતા છે, અમીર મનને ખુબસૂરત કરવાથી બનાય છે.
- ડો. ઈરા શાહ