|
જ્યાં હૈયામાં તું છે, ત્યાં મન શાંત છે
જ્યાં વિચારો ભાગે છે, ત્યાં ઇચ્છાઓ જાગે છે
જ્યાં આત્મિયતા છે, ત્યાં પ્રેમ છે
જ્યાં દેખાડો છે, ત્યાં ખાલી દંભના નાચ છે
- ડો. ઈરા શાહ
જ્યાં હૈયામાં તું છે, ત્યાં મન શાંત છે
જ્યાં વિચારો ભાગે છે, ત્યાં ઇચ્છાઓ જાગે છે
જ્યાં આત્મિયતા છે, ત્યાં પ્રેમ છે
જ્યાં દેખાડો છે, ત્યાં ખાલી દંભના નાચ છે
- ડો. ઈરા શાહ
|
|