|
જ્યાં હજી મુલાકાત થઈ નથી, ત્યાં જુદા પડવાની વાતો છે;
જ્યાં હજી એક થયા નથી, ત્યાં પોતાના ‘હું’ ને સાચવાની તૈયારી છે.
Where we have still not met, there we are discussing about separation.
Where we have still not become one, there we are ready to safe guard our limited ‘I’ identity.
- ડો. ઈરા શાહ
|
|