|
સુકૂન ક્યારે મળશે, જ્યારે વિશ્વાસ હશે કે એ છે
ચેનની નીંદર ત્યારે મળશે, જ્યારે વિશ્વાસ હશે કે એ બધું સાચવે છે
મીઠી ચાદર ઓઢીને, એનું નામ સતત જપવું પડશે
માર્ગદર્શન એનું સ્વીકારીને એના જેવું બનવું પડશે
- ડો. ઈરા શાહ