|
પરિભ્રમણ તારું કરું, કે તું સતત મધ્યમાં રહે
જીવન હું સંસારમાં વ્યતીત કરું, કે તું જીવનનો સાર રહે
દવા દુખીઓને તો આપું છું, કર્તવ્યનું પાલન કરતાં
મિલનની ઘડીઓ વિતાવું છું, તારામાં તો એક થતાં
- ડો. ઈરા શાહ