|
પરિવર્તન જ જીવનનો નિયમ છે;
વર્તનમાં શુદ્ધતા ,એ જ જગમાં પ્રભુનો ક્રમ છે;
પરિવારને ત્યજતા, એ જ વિશ્વદર્શન છે;
સહુને અપનાવવા એ જ વિચારોનો અંત છે.
- ડો. ઈરા શાહ
પરિવર્તન જ જીવનનો નિયમ છે;
વર્તનમાં શુદ્ધતા ,એ જ જગમાં પ્રભુનો ક્રમ છે;
પરિવારને ત્યજતા, એ જ વિશ્વદર્શન છે;
સહુને અપનાવવા એ જ વિચારોનો અંત છે.
- ડો. ઈરા શાહ
|
|