|
જ્યાં જાઉં તને પાઉં, એ ઈચ્છા પુરી જ થતી નથી;
જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં, એ વૈરાગ્ય દર્પણ મારા દિલનું છે.
ઇચ્છા અને દિલની અવસ્થામાં કોઈ ફરક નથી;
નિજ ભાન અને ગુરુકૃપા વગર એ થતું નથી.
- ડો. ઈરા શાહ
જ્યાં જાઉં તને પાઉં, એ ઈચ્છા પુરી જ થતી નથી;
જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં, એ વૈરાગ્ય દર્પણ મારા દિલનું છે.
ઇચ્છા અને દિલની અવસ્થામાં કોઈ ફરક નથી;
નિજ ભાન અને ગુરુકૃપા વગર એ થતું નથી.
- ડો. ઈરા શાહ
|
|