|
શાયરી અમને આવડતી નથી, તોયે અમે લખીએ છીએ
પ્રભુને ભજતા આવડતું નથી, છતાં એને પૂજીયે છીએ
પોતાનો કાખૂ ખુદ પર નથી, છતાં એની શરણમાં છીએ
આંધળા થઈને જીવયે છીએ, છતાં એનો હાથ કદી છોડતા નથી
- ડો. ઈરા શાહ