|
લાયકાતની વાતો શું કરવી, પ્રભુ પામ્યા વગર એ થાતું નથી
જીવનની વાતો શું કરવી, પ્રભુને મળ્યા વગર, જીવ વનમાં જ ભટકે છે
આખિર જમાનાની વાત શું કરવી, એ શરીરમાં રહી અડ્ડો જમાવે છે
- ડો. ઈરા શાહ