જવાબ કોને આપું જ્યાં પ્રશ્ન રહેતા નથી;
ઇચ્છા શું જતાવું જ્યાં ઈશ્વર વગર કાંઈ રહેતું નથી;
મંજિલ કઈ શોધું, જ્યાં મંજિલ જ ખબર નથી;
એના પ્રેમમાં શું કરું, જ્યાં પ્રેમ વગર બીજું કાંઈ રહેતું નથી.
- ડો. ઈરા શાહ
જવાબ કોને આપું જ્યાં પ્રશ્ન રહેતા નથી;
ઇચ્છા શું જતાવું જ્યાં ઈશ્વર વગર કાંઈ રહેતું નથી;
મંજિલ કઈ શોધું, જ્યાં મંજિલ જ ખબર નથી;
એના પ્રેમમાં શું કરું, જ્યાં પ્રેમ વગર બીજું કાંઈ રહેતું નથી.
- ડો. ઈરા શાહ
|