|
જ્યાં જીવન વ્યર્થ જાય છે, ત્યાં પ્રેમ નિષ્ફળ જાય છે જ્યાં જ્ઞાન સ્ફૂરિત થાય છે, ત્યાં અંતર આનંદમાં જાય છે જ્યાં નિજભાન ભુલાય છે, ત્યાં સ્વયંની ઓળખાણ થાય છે જ્યારે ગુરુકૃપા થાય છે, ત્યારે જ આત્મસાક્ષાત્કાર થાય છે
- ડો. હીરા