|
જ્યાં ખામોશી સમજાતી નથી, ત્યાં શબ્દોનો શું વજૂદ છે?
જ્યાં પ્રેમ ઓળખાતો નથી, ત્યાં વિશ્વાસનો ક્યાં આધાર છે?
જ્યાં દિલના અંતરમાં ઉતરાતું નથી, ત્યાં આવરણનું શું કામ છે?
જ્યાં અપેક્ષાઓ છૂટતી નથી, ત્યાં કુરબાનીનું ક્યાં ધામ છે?
- ડો. હીરા