|
તારી સંગ પ્રીત લગાવીને, એક સૂકુન મળે છે તારી સંગ અંતરમાં ઉતરવાથી, એક મુસ્કાન મળે છે તારી સંગ પોતાને ભૂલવામાં, એક આનંદ મળે છે તારી સંગ બધું અર્પણ કરવાથી, પોતાની ઓળખાણ મળે છે
- ડો. હીરા