|
જ્યાં પરવરદિગારના દીદાર મળે છે, ત્યાં આલમમાં પાછું જન્નત મળે છે
જ્યાં પ્રેમમાં વહાલ મળે છે, ત્યાં અંતરમાં એક શાંતિ મળે છે
જ્યાં પરમ જ્ઞાનમાં એનો એહસાસ મળે છે, ત્યાં મંજિલમાં એક સૂકુન મળે છે
જ્યાં અંતરમાં સમજણ મળે છે, ત્યાં અફસોસ બધા મટે છે
- ડો. ઈરા શાહ