|
કોઈને આવા સમજીએ, કોઈને તેવા;
અમે સહુને તો કાયમ માટે સમજીએ એવા.
ભૂલીએ કે પરિવર્તન જ જીવનનો નિયમ છે;
ભૂલીએ કે આપણે પણ બદલાયા તો, બીજા પણ બદલાય છે.
We consider someone like this, we consider someone like that.
We always consider everyone like this or that.
We forget that change is reality of life.
We forget that we have also changed, so others can also change.
- ડો. હીરા
|
|