|
કોઈને મારાથી ઈર્ષ્યા થાય, કોઈને મારાથી ફરિયાદ થાય
કોઈને મારા પર ક્રોધ આવે, તો કોઈને મારાથી તકલીફ થાય
પણ આખરે મેં એવું શું કર્યું, આખરે તમને મેં શું કહ્યું?
કાંઈ તો તમને કહ્યું નથી, કાંઈ તો તમને સીખડાવ્યું નથી
પ્રભુની વાતો કરી, એના દર્શન કર્યા
જીવનનાં રહસ્યો ખોલ્યાં, તમને એમાં રમાડ્યા
છતાં મારા જ સાંભળનાર, મને ગુનેગાર માને
એવું તો શું કર્યું, કે પ્રભુને જ કસૂરવાર માને
- ડો. ઈરા શાહ