|
કોણ ક્યારે સમજશે, એ ખબર નથી કોણ ક્યારે પામશે, એ ખબર નથી બધું પ્રભુની ઈચ્છાથી જ થાય છે પણ જીવન જીવવાની ઈચ્છા તો સર્વના હાથમાં છે પ્રભુને પામવાની ઈચ્છા તો એના હાથમાં છે
- ડો. હીરા