|
સંઘર્ષ આવ્યો જીવનમાં, તો કાં પરીક્ષા છે, કાં શીખવાનું છે પ્રેમ જાગ્યો હૈયામાં, તો કાં સમર્પણ છે, કાં ઈશ્વરની કૃપા છે દરિદ્રતા જાગી હૈયામાં, તો કાં ડર છે, કાં સ્વાર્થની ભરપૂરતા છે જીવનમાં શાંતિ ને ઉમંગ છે, તો કાં પ્રભુમાં એક છીએ, કાં પોતાની ઓળખાણમાં ડુબેલા છીએ
- ડો. હીરા