|
શું છે ને શું નથી, એ ક્યાં કોઈને ખબર છે પોતાના અંતરમાં શું છે, એ ક્યાં કોઈને ખબર છે હર એક ચાહતો પાછળ દોડે છે, પણ શું જોઈએ છે, એ ક્યાં કોઈને ખબર છે અંતરમુખી કોણ છે, એ ક્યાં ખબર છે
- ડો. હીરા