કોશિશો કેટલી કરતાં માનવી થાકી છે
મનગમતી વસ્તુ પાછળ તો હર વક્ત ભાગે છે
શું મળશે એ પામીને એને ખબર નથી
ક્ષણિક આનંદ પાછળ, જીવન તો આખું વ્યતીત કરે છે
- ડો. ઈરા શાહ
કોશિશો કેટલી કરતાં માનવી થાકી છે
મનગમતી વસ્તુ પાછળ તો હર વક્ત ભાગે છે
શું મળશે એ પામીને એને ખબર નથી
ક્ષણિક આનંદ પાછળ, જીવન તો આખું વ્યતીત કરે છે
- ડો. ઈરા શાહ
|