|
મનુષ્ય દેહ મળ્યો અને પછી વેડફી નાખ્યો,
કેટલા ગરીબના ગરીબ આપણે રહી ગયા.
પ્રભુ પાસે જવા છતાં એમને ન ઓળખ્યા,
કેટલા બદનસીબ આપણે તો રહી ગયા.
- ડો. ઈરા શાહ
મનુષ્ય દેહ મળ્યો અને પછી વેડફી નાખ્યો,
કેટલા ગરીબના ગરીબ આપણે રહી ગયા.
પ્રભુ પાસે જવા છતાં એમને ન ઓળખ્યા,
કેટલા બદનસીબ આપણે તો રહી ગયા.
- ડો. ઈરા શાહ
|
|