|
સમય, સમયના રંગ બતાડે છે;
સમય, સમયમાં ઈંતેજાર ખપાવે છે;
સમય, સમયમાં સમજણ આપી જાય છે;
સમય જ સમયમાં દવા બની જાય છે.
- ડો. ઈરા શાહ
સમય, સમયના રંગ બતાડે છે;
સમય, સમયમાં ઈંતેજાર ખપાવે છે;
સમય, સમયમાં સમજણ આપી જાય છે;
સમય જ સમયમાં દવા બની જાય છે.
- ડો. ઈરા શાહ
|
|