|
લોભમાં માણસ કોઈ ને પૂજે, અવિશ્વાસમાં તો એ બધું ભૂલે
લાભ જ્યાં મળે, તો માનવને રાજા બનાવે, સ્વાર્થ ના સધાય તો એને ત્યજે છે
આવી સહુની લાલચ છે, સહુ કોઈનો વ્યવહાર છે
પ્રભુ એમાં મૌન બને, કર્મોના આધારે માનવને ચાલવા છે
પ્રભુ કૃપા માનવ ત્યાં બંધ કરે, પોતાના દરવાજા પોતે બંધ કરે
- ડો. ઈરા શાહ
|
|