|
લોકોને પોતાને શાંતિ જોઈએ છે, અશાંત બીજાને કરે છે;
વિચારોથી મુક્તિ જોઈએ છે, બીજા માટે યુક્તિ કરે છે;
વસિયતમાં ધનદૌલત જોઈએ છે, અંતરને કંગાળ બનાવે છે;
પ્રભુની ભક્તિ જ્યારે કરીએ છીએ, ત્યારે જ સંતોષથી જીવાય છે.
- ડો. ઈરા શાહ