|
લોકોથી શું ઉમ્મીદ રાખું, જ્યાં પોતાના ઠેકાણા નથી
વિચારોથી શું મુક્તિ માગું, જ્યાં યુક્તિમાં જ હજી રમીએ છીએ
જન્નતની શું તલાશ કરું, જ્યાં હજી માંગણીઓમાં ફરીએ છીએ
વિશ્વાસમાં શું પરિણામ ગોતું, જ્યાં કર્મોથી જ ગંભીર બનીએ છીએ
- ડો. ઈરા શાહ