|
જ્યાં જીવન નષ્ટ થાય છે, ત્યાં સંઘર્ષ શરૂ થાય છે
જ્યાં પ્રેમ સજ્જ થાય છે, ત્યાં ધીરજ ઉત્પન્ન થાય છે
જ્યાં વિચાર શુદ્ધ થાય છે, ત્યાં આત્મજ્ઞાન થાય છે
જ્યાં ભેદ મટી જાય છે, ત્યાં પ્રેમ આપોઆપ થાય છે
- ડો. ઈરા શાહ