|
વેદો વાંચતા વાંચતા જન્મો નીકળી જાય છે,
વેદો સમજતા સમજતા યુગો વીતી જાય છે,
આપણી અંદર રહેલા પરમાત્માને જાણવું,
બસ એક પળમાં જ થઈ જાય છે.
- ડો. હીરા
વેદો વાંચતા વાંચતા જન્મો નીકળી જાય છે,
વેદો સમજતા સમજતા યુગો વીતી જાય છે,
આપણી અંદર રહેલા પરમાત્માને જાણવું,
બસ એક પળમાં જ થઈ જાય છે.
- ડો. હીરા
|
|