|
માગે લોકો ઘણું ઘણું, શું એ બધું અપાય?
જે યોગ્ય હોય તે જ આપીએ છીએ, એનાથી વધારે ન અપાય.
ઈચ્છાઓ પર કાબૂ, એ જ જીવનનો સાર છે;
માગણી જ્યારે ઘટે, એ જ સાચી સમજનો એક પ્રકાર છે.
- ડો. ઈરા શાહ
માગે લોકો ઘણું ઘણું, શું એ બધું અપાય?
જે યોગ્ય હોય તે જ આપીએ છીએ, એનાથી વધારે ન અપાય.
ઈચ્છાઓ પર કાબૂ, એ જ જીવનનો સાર છે;
માગણી જ્યારે ઘટે, એ જ સાચી સમજનો એક પ્રકાર છે.
- ડો. ઈરા શાહ
|
|