|
મહેબૂબના નશામાં ખોવાઈ જાય છે આ પ્રેમી,
પ્રભુના નશામાં તો ખીલી જાય છે આ પ્રેમી.
ફરક આ બેઉ પ્રેમમાં એટલો છે,
કે એકમાં બરબાદ થાય છે અને એકમાં આબાદ થાય છે આ પ્રેમી.
- ડો. ઈરા શાહ
મહેબૂબના નશામાં ખોવાઈ જાય છે આ પ્રેમી,
પ્રભુના નશામાં તો ખીલી જાય છે આ પ્રેમી.
ફરક આ બેઉ પ્રેમમાં એટલો છે,
કે એકમાં બરબાદ થાય છે અને એકમાં આબાદ થાય છે આ પ્રેમી.
- ડો. ઈરા શાહ
|
|