|
ઇચ્છા કે બધા પામે, ઇચ્છા પ્રભુની પણ તો નથી ચાલતી;
ઇચ્છા કે બધા સુધરે, પ્રભુ પણ તો રાહ જોતો રહી જાય છે;
પણ ઈચ્છા પર તો આ સંસાર ચાલે છે;
અને પ્રભુની ઇચ્છા પર તો એ સુરક્ષિત છે.
- ડો. ઈરા શાહ
ઇચ્છા કે બધા પામે, ઇચ્છા પ્રભુની પણ તો નથી ચાલતી;
ઇચ્છા કે બધા સુધરે, પ્રભુ પણ તો રાહ જોતો રહી જાય છે;
પણ ઈચ્છા પર તો આ સંસાર ચાલે છે;
અને પ્રભુની ઇચ્છા પર તો એ સુરક્ષિત છે.
- ડો. ઈરા શાહ
|
|