|
મહેફિલ સજે છે, પ્રભુ તારા પ્રેમની;
વિશ્વાસ વધે છે, પ્રભુ તારા આભાસનો;
જ્ઞાન મળે છે, પ્રભુ તારા નિર્માણનું;
યજ્ઞ કરીએ છીએ, પ્રભુ તારા સત્કર્મનો.
- ડો. ઈરા શાહ
મહેફિલ સજે છે, પ્રભુ તારા પ્રેમની;
વિશ્વાસ વધે છે, પ્રભુ તારા આભાસનો;
જ્ઞાન મળે છે, પ્રભુ તારા નિર્માણનું;
યજ્ઞ કરીએ છીએ, પ્રભુ તારા સત્કર્મનો.
- ડો. ઈરા શાહ
|
|