|
મહોબ્બતની ગલીઓમાં જ્યાં ચાલ્યા, ત્યાં તું મળ્યો
વૈરાગ્યની ગલીઓમાં જ્યાં ચાલ્યા, ત્યાં તું જ તો દેખાયો
હરએક પળ તને જોયો, હરએક ક્ષણ તને પામ્યો
વૈરાગ્ય કહો કે મહોબ્બત, પણ તારો જ હર વક્ત અનુભવ થયો
- ડો. ઈરા શાહ