|
તારી મહેફિલની ચાદર ઓઢી હું સૂઈ જાઉં,
તારા નામની માળા પહેરી હું સવાર જોઉં,
તારા રુહની શ્વાસ લઈ હું ખોવાઈ જાઉં,
તારી ફિતરતમાં ખુદને ભૂલી જાઉં, એવો હું બની જાઉં.
- ડો. હીરા
તારી મહેફિલની ચાદર ઓઢી હું સૂઈ જાઉં,
તારા નામની માળા પહેરી હું સવાર જોઉં,
તારા રુહની શ્વાસ લઈ હું ખોવાઈ જાઉં,
તારી ફિતરતમાં ખુદને ભૂલી જાઉં, એવો હું બની જાઉં.
- ડો. હીરા
|
|