|
સમજણનાં દ્વાર જેના ખૂલે છે, તે આશ્ચર્ય નથી કરતો;
પ્રભુભક્તિનાં દ્વાર જેના ખૂલે છે, તે જગને નથી જોતો;
આવડતનાં દ્વાર જેના ખૂલે છે, તે નાકામયાબી નથી જોતો;
વૈરાગ્યનાં દ્વાર જેના ખૂલે છે, તે જગના વ્યવહારને નથી જોતો.
- ડો. ઈરા શાહ