ગુપ્ત ગંગાના જ્ઞાન વહે છે;
પ્રભુ, તારી આંખોની નિતરતી ધારા વહે છે;
અજાગૃતતા તો ખતમ થાય છે;
સહુને તારા ખેલ સમજાય છે.
- ડો. ઈરા શાહ
ગુપ્ત ગંગાના જ્ઞાન વહે છે;
પ્રભુ, તારી આંખોની નિતરતી ધારા વહે છે;
અજાગૃતતા તો ખતમ થાય છે;
સહુને તારા ખેલ સમજાય છે.
- ડો. ઈરા શાહ
|